ટીવીની સૌથી હોટ એક્ટ્રેસ નિયા શર્માએ કર્યો ખુલાસો, “હું સિંગલ નથી “
ટીવીના સૌથી હોટ હસીના નિયા શર્માએ વર્ષ 2016 માં કેટરીના કેફ, આલિયા ભટ્ટ અને સોનમ કપૂર જેવી બોલીવૂડ અભિનેત્રીઓને પછાડીને એશિયાની ત્રીજી સૌથી હોટ મહિલા હોવાનું ટાઇટલ જીત્યુ હતું. નિયા તેની સોશિયલ મીડિયા પોસ્ટ અને હોટ તસવીરને કારણે ચર્ચામાં છે.

નિયાની હોટ તસવીર વારંવાર ઇન્ટરનેટ પર વાયરલ થતી રહે છે. તેથી તેમને ઇન્ટરનેટ સેન્સેશન પણ કહેવાય છે.

તેની હોટ તસવીર અને જબરદસ્ત ફૈન ફોલોવીંગના દમ પર વર્ષ 2017 માં દીપિકા પાદુકોણને પાછળ છોડી નિયાએ એશિયાની બીજી સૌથી સેક્સી મહિલાનું ટાઇટલ કબજે કર્યું.

નિયાની હોટ તસવીર વારંવાર વાયરલ થાય છે. તેને ઇન્ટરનેટ સેન્સેશન પણ કહેવાય છે.

નિયાની બિકિની વાળી તસવીર પણ ઘણીવાર ચર્ચામાં રહે છે.

નિયાના ફેન્સ હંમેશાં તેમના સંબંધોની સ્થિતિ વિશે જાણવા માટે અનિવાર્ય હોય છે. હવે પહેલી વખત પોતે નિયા શર્માએ સ્વીકાર્યુ છે કે તે રિલેશનશીપ(સંબંધો) મા છે . ઇન્સ્ટાગ્રામ પર તેના ફ્રેન્સને જવાબ આપતા કહ્યુ કે હુ સિંગલ નથી. નિયા શર્માને ફેન્સે તેમને સવાલ કરતા પૂછ્યુ કે તે આટલી સુંદર હોવા છતા પણ સિંગલ છે? આ સવાલનો જવાબ આપનિયાએ કહ્યુ કે “તમને કોને કહ્યુ કે હું સિંગલ છું”

વિક્રમ ભટ્ટની વેબ સિરીઝ ટ્વેસ્ટેડ પહેલા સિઝનમાં નિયા શર્મા ખુબ જ બોલ્ડ અંદાજમાં નજર આવી હતી.

બોલ્ડ ફોટોશોટથી ચર્ચામાં રહેનારી નિયા શર્મા વિક્રમ ભટ્ટની વેબ સિરીઝ ‘ટ્વિસ્ટેડ’ માં તેની કો-સ્ટાર ઇશા શર્મા સાથે કિસ સીનના કારણે ચર્ચામાં આવી ગઈ હતી.
કરિશ્માએ શેર કરી સ્વિમિંગ કોશ્ચ્યુમમાં ખાસ તસવીરો
કરિશ્માએ તેનાં વેકેશનની કેટલીક તસવીરો શેર કરી છે જેમાં તે સ્વિમિંગ પૂલમાં મસ્તી કરતી નજર આવે છે

ફિલ્મ સંજૂમાં બોલ્ડ ગુજરાતી છોકરીનાં કેરેક્ટરમાં નજર આવેલી કરિશ્મા ફરી એક વખત રિઅલ લાઇફમાં તેનો બોલ્ડ અવતાર દર્શાવ્યો છે.

આ વખતે તેણે તેની વેકેશનની કેટલીક તસવીરો શેર કરી છે જેમાં તે સ્વિમિંગ પૂલમાં મસ્તી કરતી નજર આવે છે.


આ પહેલાં તે એક એડવર્ટાઇઝમેન્ટ સમયે શેર કરી હતી બોલ્ડ તસવીરો

આ પહેલાં તે એક એડવર્ટાઇઝમેન્ટ સમયે શેર કરી હતી બોલ્ડ તસવીરો

સ્વિમિંગ પૂલ પરની આ તસવીરો પણ કરિશ્મા શેર કરી ચૂકી છે

સ્વિમિંગ પૂલ પરની આ તસવીરો પણ કરિશ્મા શેર કરી ચૂકી છે

બ્લેક બિકીનીમાં કરિશ્મા
‘સંજૂ’માં પિંકીનાં રોલમાં કરિશ્મા તન્ના

ફિલ્મમાં તે એક ગુજરાતી યુવતીનાં રોલમાં નજર આવી હતી


ટાઇગર શ્રોફની બહેન ક્રિષ્ના શ્રોફ તેની મિત્ર સાથે ફી ફી આઇલેન્ડ પર છે. તે અહીં ખાસ વેકેશન ગાળવા આવી છે.

જેની તસવીરો તેણે તેનાં ઇનસ્ટાગ્રામ અકાઉન્ટ પર શેર કરી છે.

આ તસવીરોમાં તે બિચ પર અલગ અલગ બિકીનીમાં નજર આવે છે.

આવું પહેલી વખત નથી કે ક્રિષ્નાએ તેની બોલ્ડ તસવીરો શેર કરી હોય તે આ પહેલાં પણ ઘણી વખત તેની બોલ્ડ તસવીરો શેર કરી ચૂકી છે.

