શિવસેના ગુજરાત રાજ્ય ની અગત્ય ની મીટીંગ નુ આયોજન થયુ હતુ

686

શિવસેના ગુજરાત રાજ્ય ની અગત્ય ની મીટીંગ નુ આયોજન થયુ હતુ

શિવસેના ગુજરાત રાજ્ય ની અગત્ય ની મીટીંગ નુ આયોજન થયુ હતુ જેમા કોર કમિટી ના ઉમેશભાઈ ઈજનેર અશોકભાઇ શર્મા જીમીભાઈ અડવાણી પાટીલસાહેબ તેમજ ગુજરાત ના તમામ જિલ્લા પ્રમુખો ઉપસ્થિત રહ્યા હતા જેમાં કચ્છ જિલ્લા શહ સંપર્ક પ્રમુખ વિજય ગોર પ્રમુખશ્રી માધુભા સોઢા તેમજ ઇસવરભાઈ ભાનુશાલી શિવજીભાઈ સોરઠીયા અનિલભાઈ શ્રીમાળી જયેશ વોરા અમિત ગોર સહિત ના ઉપસ્થિત રહ્યા હતા અને કચ્છ જિલ્લા માં શિવસેના વધુ મજબૂતી થી કાર્યકરસે અને સભ્ય નોંધણી ઝુંબેશ શરૂ કરવા ની નેમ માધુભા સોઢા જી એ વ્યક્ત કરી હતી