હવે દુનિયામાં નવી નવી હેરસ્ટાઇલ ને કારણે આખી દુનિયામાં ફેમસ થઈ ગયા આ બાળકો

1001

હવે દુનિયામાં નવી નવી હેરસ્ટાઇલ ને કારણે આખી દુનિયામાં ફેમસ થઈ ગયા આ બાળકો

કેટલાક લોકો પોતાના વાળને કારણે પરેશાન હોય છે, તો કેટલાક લોકો પોતાના વાળને કારણે ફેમસ થઈ જતા હોય છે. આવી જ રીતે એક 6 મહિનાની બાળકી ઈન્ટરનેટની દુનિયામાં પોતાના વાળને કારણે છવાઈ ગઈ છે. જાપાનની બેબી ચાંકો પોતાના ઘટાદાર અને કાળા વાળને કારણે ઈન્ટરનેટ સનસની બની ગઈ છે. જે પણ તેના વાળ જુએ છે, હેરાન રહી જાય છે. ચાંકોના પ્રશંસકો ધીરે ધીરે વધી રહ્યા છે. તેના નામથી ઈન્સ્ટાગ્રામ પર બનાવાયેલ પેજ પર લગભગ 70,000 ફોલોવર્સ છે. ચાંકોની માતા સતત તેની તસવીરો અને વીડિયો અપલોડ કરતી રહે છે. અને ચાંકોના ફોલોઅર્સ તેના પર કોમેન્ટ્સ કરતા રહે છે. લોકો તેને બ્યુટીફુલ અને એડોરેબલ પણ કહે છે.