કચ્છમાં પ્રવેશ કરી રહેલા 2, બંધ ગુનેગારો ઝડપાયા

276

કચ્છમાં પ્રવેશ કરી રહેલા 2, બંધ ગુનેગારો ઝડપાયા

આડેસર ચેકપોસ્ટ ઉપર વાહનોની ચેકિંગ દરમિયાન બે શકશો શંકાસ્પદ હાલતમાં જણાતા, પોલીસે તેમની તલાસી લેતા, બે શખ્સો પૈકી એક, નામ રાજેશ , ઉંમર ૫૫ વર્ષ, રહેવાસી સોનીપત હરિયાણા અને બીજો નામ, જગતસિંહ ઉંમર 25 વર્ષ, રહેવાસી બુલંદ શહેર, યુપી ના આબે શકશો પોતાની પાસે દેશી તમંચા નંગ-૨, તેમજ જીવતા કારતૂસ, રોકડ રકમ તેમજ મોબાઈલ નં 3સાથે આરોપીઓને પોલીસ કોસ્ટેબલ મહેશ પટેલે આબાદ ઝડપી પાળ્યા હતા

આ બંને આરોપી કઈ મનસા થી બોર્ડર પાર કરીને અહીં સુધી પહોંચી આવ્યા હતા તે હકીકત જાણવા માટે પોલીસ તેમની રિમાન્ડ મંજુર કરાવવાની તજવીજ હાથ ધરેલ છે તેમ પી.એસ.આઈ શ્રી જે.એચ ગઢવી પોલીસે  તપાસ હાથ ધરી  છે