ભુજના મોટા બંધ પાસે થયેલા અકસ્માતમાં કચ્છના ગોસ્વામી સમાજ ના પૂર્વ પ્રમુખનું મૃત્યુ થયું છે

523

ભુજના મોટા બંધ પાસે થયેલા અકસ્માતમાં કચ્છના ગોસ્વામી સમાજ ના પૂર્વ પ્રમુખનું મૃત્યુ થયું છે

 
કચ્છ ગોસ્વામી સમાજ ના પૂર્વ પ્રમુખ નું કાલે માર્ગ અકસ્માત માં મૃત્યુ પામેલા છે કાલે રાતે નવ વાગે પહેલા ભુજના મોટા બંધ
ની નજીક જયારે બાઇક પર દશનામ ગોસ્વામી સમાજ ના પૂર્વ પ્રમુખ અને સમાજના આગેવાન ૬૫ વર્ષીય જવેર ગીરી શ્યામ ગિરી ગોસ્વામી ઘર તરફ ફરી રહ્યા હતા ત્યારે જ ત્યાંથી પસાર થતી ભુજ માંડવી ભુજ એસટી બસ  સાથે અકસ્માત થયો હતો તેમને સારવાર માટે લઇ જવાયા હતા પરંતુ વધુ સારવાર મળે તે પહેલા જ તેમનું મૃત્યુ પામી ગયા હતા અકસ્માતની જાણ થતાં સમાજના તમામ આગેવાનો દોડી આવ્યા હતા ઘટનાસ્થળે પોલીસે તાત્કાલિક તપાસ હાથ ધરી હતી  સમાજના આગેવાનો મૃત્યુથી તમામ દશનામ ગોસ્વામી સમાજ માં શોકની લાગણી ફેલાયેલ છે સમાજના દરેક કામમાં ઝવેર ગીરી સારી રીતે ભાગ લેવા સાથે સમાજના ઉપયોગી અનેક કામોમાં તેઓએ આગળ રહીને કામ કર્યા હતા તેથી ભગવાન તેમના આત્માને શાંતિ આપે ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય