ગાંધીધામમાં  ખુલ્લેઆમ લૂંટ કરી અને પોતાને દાદા માનતો એક શખ્સ આજે તેને  પોલીસે ખુલ્લેઆમ ઉઠક-બેઠક કરાવી અને કાનુ નો પાઠ પડાવ્યો છે

727

ગાંધીધામમાં  ખુલ્લેઆમ લૂંટ કરી અને પોતાને દાદા માનતો એક શખ્સ આજે તેને  પોલીસે ખુલ્લેઆમ ઉઠક-બેઠક કરાવી અને કાનુ નો પાઠ પડાવ્યો છે

ગાંધીધામમાં ખુલ્લેઆમ લૂંટ કરી નાસી જનાર આરોપી સિદ્દીક ચાવડાની પોલીસે ધરપકડ કરીને જગજાહેર સરઘસ કાઢી તેને  ઠેકાણે ઉઠક-બેઠક કરાવી જ્યાં પોતાની દાદાગીરી ની ધમકી ચલાવતો હતો ત્યાં ખુલ્લેઆમ પોલીસે કાયદા શું છે કાયદો નો પાઠ પડાવ્યો હતો

ગાંધીધામમાં મોડી રાત્રે બિહારી યુવાનને છરી બતાવીને ત્રણ હજારની લૂંટ કરી નાસી ગયેલો આરોપી સિદ્દીક ચાવડાની પોલીસે ધરપકડ કરી તેની જગજાહેર સરઘસ કાઢી ઉઠક બેઠક કરાવી છે આરોપી સિદ્દીક ચાવડા ગામ કિડાણા નો રહેવાસી છે આમ તો જુનો ગુનેગાર છે આમ તો થોડાક સમય પહેલા ગાંધીધામમાં તેણે લૂંટ ચલાવી હતી

આરોપી સિદ્દીક ચાવડા આમ તો જુનો ગુનેગાર છે જે પોતાની ગેંગ સાથે મળી આવા કામ કરતો હતો પોલીસને બાતમી મળતાં તેને શોધી પાડી ખુલ્લેઆમ સરઘસ કાઢી તેને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે પૂર્વ ગાંધીધામ કચ્છ પોલીસ