એક જ ટીમની બે મહિલા ક્રિકેટરોએ કર્યા લગ્ન, એક કેપ્ટન તો બીજી ઓલરાઉન્ડર

5703

એક જ ટીમની બે મહિલા ક્રિકેટરોએ કર્યા લગ્ન, એક કેપ્ટન તો બીજી ઓલરાઉન્ડર

1. ડેન વાન નિકર્ક – મારિજાને કેપ

સાઉથ આફ્રિકી મહિલા ક્રિકેટ ટીમના કેપ્ટન ડેન વાન નિકર્ક પોતાની જ ટીમની સાથે મારિજાને કેપ સાથે લગ્ન કરી લીધા છે.

2. ડેન વાન નિકર્ક – મારિજાને કેપ

બંને મહિલા ખેલાડીઓને આ સમલેંગીક વિવાહ ની જાણકારી ઇન્સ્ટાગ્રામ પર મળી, જ્યાં બોલિંગ ઓલરાઉન્ડર કેપે પોતાના લગ્નની તસ્વીર શેર કરી છે. પ્રાપ્ત માહિતી અનુસાર આ લગ્નમાં સાઉથ આફ્રિકી મહિલા ટીમની ખેલાડીઓએ ભાગ લીધો હતો. ઇન્સ્ટાગ્રામમાં તસ્વીરોમાં લગ્નના દરમિયાન બંને મહિલા ક્રિકેટરોએ સફેદ રંગની દુલ્હનનો પહેરવેશ પહેર્યો છે અને તે લગ્ન માટે આધિકારિક તરીકે દસ્તાવેજો પર સહી કરતી જોવા મળી રહી છે.

3. ડેન વાન નિકર્ક – મારિજાને કેપ

બંને ખેલાડીઓએ વર્ષ ૨૦૦૯ વર્લ્ડ કપમાં ૨ દિવસની અંદર પોતાની આંતરરાષ્ટ્રીય કારકિર્દીની શરૂઆત કરી હતી. વેન નિકર્કે વેસ્ટ ઇન્ડીઝ સામે ૮ માર્ચે જયારે કેપે ૧૦ માર્ચના સાઉથ આફ્રિકા માટે ડેબ્યુ કર્યું હતું. મહિલા ટીમની કેપ્ટન નિકર્કે કારકિર્દીમાં ૯૫ વનડે રમી છે અને વનડેમાં સાઉથ આફ્રિકા માટે સર્વાધિક વિકેટ લેનારી ખેલાડી છે જયારે કેપે ૯૩ વનડે અને ૬૨ ટી-૨૦ મેચ રમી છે.

4. ડેન વાન નિકર્ક – મારિજાને કેપ

સાઉથ આફ્રિકાની મહિલા ટીમની બંને ખેલાડીઓ પહેલા ગયા વર્ષે ન્યૂઝીલેન્ડની મહિલા ક્રિકેટ ટીમની ખેલાડીઓ એમી સેથરવેટ અને લિયા તાહુહુએ પણ સમલેંગીક વિવાહ કર્યા હતા.

જુઓ આગળ વધુ ફોટોસ.=-[=૯ઓકિ,=-૦પો૯૯૦ઓ૦૯ઓલ્પ-7u87u

5. ડેન વાન નિકર્ક – મારિજાને કેપ

6. ડેન વાન નિકર્ક – મારિજાને કેપ

7. ડેન વાન નિકર્ક – મારિજાને કેપ