બહેને નશામાં અપલોડ કર્યો હતો આ ન્યૂડ Video’

773

‘બહેને નશામાં અપલોડ કર્યો હતો આ ન્યૂડ Video’

ટીવી અભિનેત્રી અને એક્સ બિગ બોસ કન્ટેસટન્ટ સારા ખાને ભૂતકાળમાં પોસ્ટ કરેલી એક ઇન્સ્ટાગ્રામ સ્ટોરીના લીધે સનસનાટી મચાવી દિધી છે. તે આ સ્ટોરીમાં તેના બાથટબમાં નગ્ન જોવા મળી હતી. તેની બહેન આર્યાએ આને લાઈવ કરી નાખ્યું હતું.

આ પછી સારા દરેક જગ્યાએ Trend થવા લાગી હતી. તેની પ્રતિક્રિયાઓ આવતા જ વિડિઓ દૂર કરવામાં આવ્યો હતો. સારાએ આ ઘટના વિશે કહ્યું હતું કે, “તે ગત રાતની બાબત છે. હું મારી બહેન સાથે અન્જોય કરી રહી હતી. અમે કૌટુંબિક વેકેશન પર શ્રીલંકામાં છીએ. મારી બહેને થોડો દારૂ પી લીધું હતું અને આકસ્મિક રીતે આ વિડિઓ પોસ્ટ કરી દિધો હતો. તે એક માનવ છે અને મેં તેને માફ કરી છે. મને લાગે છે કે ભારતીય માધ્યમોએ છોકરીને બદનામ કરવાનું બંધ કરવું જોઈએ.”

એટલું જ નહીં, આ બનાવને સ્પષ્ટ કરવા સારા ખાને પણ ઇન્સ્ટાગ્રામ લાઇવ ચેટ કરી હતી જેમાં તેણે કહ્યું હતું કે આ ઘટના કેવી રીતે બની હતી. જો કે, આ અંગે આવતી પ્રતિક્રિયાઓ પણ તેણે ડિલીટ કરી નાખી છે.

 

સારા અને આર્યા ઇન્સ્ટાગ્રામ પર તેમના શ્રીલંકા પ્રવાસના ફોટો શેર કરી રહ્યાં હતા. આ ફોટામાંના એક ફોટો બાથટબમાં પોઝ આપતા દેખાઈ રહી છે. તેણે આ બાબત પર પણ troll કરવામાં આવી હતી.