યાહુનું મેસેન્જર ૧૭મી જુલાઇએ બંધ થઇ જશેઃ ચેટનું બેકઅપ લઇ લેવા સલાહ

4210
Please follow and like us:

મુંબઇઃ જૂની અને પહેલી વખત ઉપયોગ લેવાયેલી વસ્તુ ક્યારેય ભુલી શકાતી નથી. આવી છે અમારી ઇન્ટરનેટ સાથે જોડાયેલ યાદ. આપણામાંથી બહુ ઓછા લોકો હશે જેનુ પહેલુ અકાઉન્ટ યાહુ પર બન્યુ હોય. અને તે સમયે ચેટ કરવા માટે માત્ર યાહુ મેસેન્જર જોડાયેલ અકિલા હતુ. તો તમારી યાદો યાહુ સાથે જોડાયેલ છે તો તમને આ ખબર વાંચીને દુઃખ થશે. જૂની અને પહેલી વખત ઉપયોગ લેવાયેલી વસ્તુ ક્યારેય ભુલી શકાતી નથી. આવી છે અમારી ઇન્ટરનેટ સાથે જોડાયેલ યાદ. આપણામાંથી બહુ ઓછા લોકો હશે જેનુ પહેલુ અકાઉન્ટ યાહુ પર બન્યુ હોય. અને તે સમયે ચેટ કરવા માટે માત્ર યાહુ મેસેન્જર જોડાયેલ હતુ. તો તમારી યાદો યાહુ સાથે જોડાયેલ છે તો તમને આ ખબર વાંચીને દુઃખ થશે. યાહુનું ઇન્સ્ટન્ટ મેસેન્જરનો પૂર્ણ રીતે અંત આવી જશે. જો યુઝર્સ તેમના ચેટનો બૅકઅપ લેવા માંગે છો તો 17 જુલાઈ પહેલાં YAHOO મેસેન્જર પર જઇને લઇ શકો છો. Yahoo મેસેન્જર વેબ પર ઇન્સ્ટન્ટ મેસેજની જેમ જ Yahoo ની પ્રથમ પ્રોડક્ટ છે યાહુનું ઇન્સ્ટન્ટ મેસેન્જરનો પૂર્ણ રીતે અંત આવી જશે. જો યુઝર્સ તેમના ચેટનો બૅકઅપ લેવા માંગે છો તો 17 જુલાઈ પહેલાં YAHOO મેસેન્જર પર જઇને લઇ શકો છો. Yahoo મેસેન્જર વેબ પર ઇન્સ્ટન્ટ મેસેજની જેમ જ Yahoo ની પ્રથમ પ્રોડક્ટ છે. આ મેસેન્જર માત્ર 17 જુલાઈ સુધી કામ કરશે, ત્યારબાદ યુઝર્સને કોઈ પણ યુઝર ચેટ નહી કરી શકે અને કોઈ પણ તેની સેવાનો ઉપયોગ નહી કરી શકે. મેસેન્જરને સમાપ્ત કરવા વિશે Yahoo એ આ બાબતની માહિતી આપી છે કે Yahoo ને બદલો કંપની નવુ અને વધુ સારૂ લઇને આવશે. જેનાથી યુઝર્સ તમારી સાથે જોડાયેલા રહે. આ મેસેન્જર માત્ર 17 જુલાઈ સુધી કામ કરશે, ત્યારબાદ યુઝર્સને કોઈ પણ યુઝર ચેટ નહી કરી શકે અને કોઈ પણ તેની સેવાનો ઉપયોગ નહી કરી શકે. મેસેન્જરને સમાપ્ત કરવા વિશે Yahoo એ આ બાબતની માહિતી આપી છે કે Yahoo ને બદલો કંપની નવુ અને વધુ સારૂ લઇને આવશે. જેનાથી યુઝર્સ તમારી સાથે જોડાયેલા રહે. માહિતી મુજબ, આ મેસેન્જર કંપનીની નવી એપ Squirrelપર રીડાયરેક્ટ કરશે. યાહુએ આ બાબતની માહિતી આપતા કહ્યું હતું કે જો કોઈ વ્યક્તિને કોઈ મેસેન્જરનો ઉપયોગ કરવો હોય તો તેમની ઑપ્શન કે તે અમારી નવી મેસેજિંગ એપ ઉપયોગ કરી શકે છે, જે યાહૂ Squirrel ના નામથી ઓળખાય છે. હાલમાં કંપનીના નવા મેસેન્જર બીટા વર્ઝનમાં ઉપલબ્ધ છે.

Please follow and like us: